માહે ૭/૨૦૧૨ સાબિત કેસો ૧
પાલનપુર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧/૨૦૦૭ ના કામે આરોપી ડો. શ્રી રવિન્દ્વકુમાર ગંગાદયાલ કુમ્બજ, મેડિકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્વ, સામઢી, તા. પાલનપુર, જિ. બનાસકાંઠા, વર્ગ-૨ નાઓને તા. ૩૧/૭/૨૦૧ર ના રોજ રોજ એડીશનલ સેશન્સ જજશ્રી, ગાંધી સાહેબ કોર્ટ નં-૪ પાલનપુરની વિશેષ અદાલતે આરોપીને ભ્ર.નિ.અધિ. સને ૧૯૮૮ ની કલમ ૭ અન્વયે તકસીવાર ઠરાવી ૬ માસની સખત કેદની સજા તથા રૂ. ૫૦૦ /- દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની સાદી કેદની સજા તેમજ કલમ ૧૩(૨) અન્વયે ૧ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૧,૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૩૦ દિવસની કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. બન્ને સજા એકી સાથે ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.
માહે ૮/૨૦૧૨ સાબિત કેસો ૫
(૧) નડીયાદ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ર/૨૦૦૫ ના કામે આરોપી શ્રી નટુભાઇ ઉર્ફે નટવરભાઇ સોમાભાઇ પટેલ, અ.હે.કો., સોજીત્રા પો.સ્ટેશન, જી. આણંદ, વર્ગ-૩ તથા શ્રી મહેશભાઇ આશાભાઇ સોલંકી, ખાનગી વ્યકિત નાઓને તા. ૩૦/૮/૨૦૧ર ના રોજ એડીશનલ સેશન્સ જજશ્રી નાઓએ ભ્ર.નિ.અધિ. સને ૧૯૮૮ ની કલમ ૭ અન્વયે ર વર્ષની સજા તથા રૂ. ૨૦૦૦ /- કલમ ૧૩(૧)(ઘ) મુજબ ૪ વર્ષની સજા તથા રૂ. ૩,૦૦૦/- દંડ તેમજ આરોપી નં. ર ને એક વર્ષની સજા તથા રૂ. ૧,૦૦૦/- દંડની સજાનો હુકમ કરવામાં આવેલ છે.
(૨) નડીયાદ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૪/૨૦૦૭ ના કામે આરોપી શ્રી ભારતભાઇ શંકરભાઇ રાઠવા, કચેરી અધિક્ષક, જીલ્લા ઉધોગ કેન્દ્ર નડીયાદ, જી. ખેડા, વર્ગ-૩ નાઓને તા. ૩૧/૮/૨૦૧ર ના રોજ એડીશનલ સેશન્સ જજશ્રી, છાંટબાર નાઓએ ભ્ર.નિ.અધિ. સને ૧૯૮૮ ની કલમ ૭ અન્વયે ૬ માસની સખત કેદની સજા તથા રૂ. ૨૦૦૦ /- દંડ, દંડ ન ભરે તો ૩ માસની સાદી કેદ કલમ ૧૩(૧)(ઘ) તથા ૧૩(ર) માં ૧ વર્ષ ની સખત કેદની તથા રૂ. ૨,૦૦૦/- દંડ ન ભરે તો ૩ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. બધી સજા એકી સાથે ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.
(૩) નર્મદા એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૨/૨૦૧૧ ના કામે આરોપી શ્રી અશ્વિનભાઇ ભાનુપ્રસાદ પંડયા સીટી સર્વેયરની કચેરી, રાજપીપળા, વર્ગ-૩ નાઓને તા. ૧૩/૮/૨૦૧ર ના રોજ ડીસ્ટ્રીક સેશન્સ જજશ્રી, રાજપીપળા નાઓએ એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ૧,૦૦૦ /- દંડ, કલમ ૧૩(૧)(ઘ) તથા ૧૩(ર) અન્વયે ૨ વર્ષ ની સખત કેદની તથા રૂ. ૨,૦૦૦/- દંડની સજાનો હુકમ કરવામાં આવેલ છે.
(૪) પંચમહાલ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૪/૨૦૧૧ ના કામે આરોપી શ્રી કોદરભાઇ છગનભાઇ સલાટ, તલાટી-કમ-મંત્રી, હાલોલ, વર્ગ-૩ નાઓને તા. ૨૪/૮/૨૦૧ર ના રોજ નામ. જજશ્રીએ ભ્ર.નિ.અધિ.સને ૧૯૮૮ ની કલમ ૭ અન્વયે ૩ વર્ષની સખત કેદની સજા તથા રૂ. પ૦૦૦ /- દંડ, દંડ ન ભરે તો ૩ માસની સાદી કેદ સજા કલમ ૧૩(૧)(ઘ) તથા ૧૩(ર) માં ૩ વર્ષ ની સખત કેદની તથા રૂ. ૫,૦૦૦/- દંડ ન ભરે તો ૩ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. સજા એકી સાથે ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.
(૫) ભૂજ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૪/૧૯૯૮ ના કામે આરોપી શ્રી હરેન્દ્રકુમાર કાન્તીભાઇ શુકલ, મદદનીશ સરકારી મજુર અધિકારી, કચ્છ ભૂજ, વર્ગ-૩ નાઓને તા. ૨૮/૮/૨૦૧ર ના રોજ નામ. જજશ્રીએ કસુરવાર ઠેરવી ૩ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૧૦,૦૦૦/- દંડ દંડ ન ભરે તો વધુ ૬ માસની સજાનો હુકમ કરેલ છે.
માહે ૯/૨૦૧૨ સાબિત કેસો ૨
(૧) જુનાગઢ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૬/૨૦૦૭ ના કામે આરોપી શ્રી મોહનભાઇ સોમાભાઇ, અ.પો.હે.કો., કમલાબાગ પો.સ્ટેશન, પોરબંદર, બી-ડીવીઝન, વર્ગ-૩ નાઓને તા. ૨૮/૯/૨૦૧ર ના રોજ એડીશનલ ડીસ્ટ્રીક સેશન્સ જજશ્રી નાઓએ ભ્ર.નિ.અધિ. સને ૧૯૮૮ ની કલમ ૭,૧૩,(૧)(ઘ)(ર) ની સાથે કલમ ૭ અન્વયે રૂ. ૧,૦૦૦/- દં૯ દંડ ન ભરે તો ૧ માસની સાદી કેદની સજા કલમ ૧૩(૧) (ઘ) સાથે વાંચતા કલમ ૧(ર) મુજબ ૧ વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ૨૦૦૦ /- દંડ ન ભરે તો ૩ માસની સાદી કેદની સજા કરતો ચૂકાદો આપેલ છે.
(૨) ભૂજ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ર/૨૦૦૫ ના કામે આરોપી શ્રી સુધીર લીલાધર જોષી, કેળવણી નિરીક્ષક, તાલુકા પંચાયત, માંડવી – કચ્છ, વર્ગ-૩ નાઓને તા. ૨૯/૯/૨૦૧ર ના રોજ અધિક સેશન્સ જજશ્રી, ભૂજ – કચ્છ નાઓએ ભ્ર.નિ.અધિ. સને ૧૯૮૮ ની કલમ ૭ અન્વયે ૧ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૧૦,૦૦૦ /- દંડ, દંડ ન ભરે તો ૩ માસની સખત કેદ કલમ ૧૩(૨) અન્વયે ૩ વર્ષ ની સખત કેદની તથા રૂ. ૧૦,૦૦૦/- દંડ ન ભરે તો ૩ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.
માહે ૧૦/૨૦૧૨ સાબિત કેસો ૫
(૧) સાબરકાંઠા એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧/૨૦૦૮ ના કામે આરોપી શ્રી દિલીપકુમાર ડાહ્યાલાલ પરમાર, સિનીયર કલાર્ક, જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી, હિમતનગર, વર્ગ-૩ નાઓને તા. ૧૮/૧૦/૨૦૧ર ના રોજ સ્પે. જજશ્રી નાઓએ ભ્ર.નિ.અધિ. સને ૧૯૮૮ ની કલમ ૭ મુજબ ૧ વર્ષની સાદી કેદ તથા રૂ. ૫,૦૦૦/- દંડ, દંડ ન ભરે તો ૧ માસની સાદી કેદ કલમ ૧૩(૧)(ડી) તથા ૧૩(ર) અન્વયે ર વર્ષની સાદી કેદ તથા રૂ. ૧૦,૦૦૦/- દંડ, દંડ ન ભરે તો ર માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. બન્ને સજા એકી સાથે ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.
(૨) જુનાગઢ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૬/૧૯૯૨ ના કામે આરોપી શ્રી કિશોરકુમાર હરીવલ્લભરાય રાજયગૂરૂ, ડેપ્યુટી એન્જીનીયર, જી.ઇ.બી., ઉના સબ ડીવીઝન, જી. જુનાગઢ, વર્ગ-ર નાઓને તા. ૪/૧૦/૨૦૧ર ના રોજ સ્પે. જજશ્રી, ઉના નાઓએ ભ્ર.નિ.અધિ. સને ૧૯૮૮ ની કલમ ૭ મુજબ ૫ વર્ષની સખત કેદ તથા રૂ. ૫,૦૦૦/- દંડ, દંડ ન ભરે તો ૬ માસની સાદી કેદ કલમ ૧૩(૧)(ડી) તથા ૧૩(ર) અન્વયે ૭ વર્ષની કેદ સજા તથા રૂ. ૫,૦૦૦/- દંડ, દંડ ન ભરે તો ૬ માસની કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.
(૩) રાજકોટ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧/૨૦૦૬ ના કામે આરોપી શ્રી ગોંવિદભાઇ લાલજીભાઇ જાદવ, સરપંચ, પદાધિકારી, ગૌરીદળ ગ્રામ પંચાયત, તા.જી. રાજકોટ નાઓને તા. ૫/૧૦/૨૦૧ર ના રોજ ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજશ્રી, રાજકોટ નાઓએ ભ્ર.નિ.અધિ. સને ૧૯૮૮ ની કલમ ૭ મુજબ ૪ વર્ષની સખત કેદ તથા રૂ. ૫,૦૦૦/- દંડ, દંડ ન ભરે તો ૧૦ દિવસની સાદી કેદ કલમ ૧૩(૧)(ઘ) તથા ૧૩(ર) અન્વયે ૫ વર્ષની સખત કેદ સજા તથા રૂ. ૧૦,૦૦૦/- દંડ, દંડ ન ભરે તો ૧૫ દિવસની કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.
(૪) ભૂજ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૮/૨૦૦૨ ના કામે આરોપીઓ (૧) શ્રી ચેલજીભાઇ માનસંગભાઇ ચૌરી, તત્કાલીન જીલ્લા મેનેજરશ્રી, અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન, કચ્છ, વર્ગ-ર (ર) શ્રી પુનમચંદ્ર રેવાભાઇ વિજયેતા, તત્કાલીન મદદનીશ મેનેજર અનુસુચિત જતિ વિકાસ કોર્પોરેશન, ભૂજ, વર્ગ-૩ નાઓને તા. ૧૭/૧૦/૨૦૧ર ના રોજ સ્પે. જજશ્રી, ભૂજ-કચ્છ નાઓએ બન્ને આરોપીઓને ભ્ર.નિ.અધિ. સને ૧૯૮૮ ની કલમ ૭ સાથે ૧રમાં મુજબ એક-એક વર્ષની સાદી કેદ તથા રૂ. ૫,૦૦૦/- દંડ, દંડ ન ભરે તો ૧ માસની કેદ કલમ ૧૩(૧)(ઘ) તથા ૧૩(ર) અન્વયે બન્નેને એક-એક વર્ષની સાદી કેદ સજા તથા રૂ. ૫,૦૦૦/- દંડ, દંડ ન ભરે તો એક માસની કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.
(૫) સુરેન્દ્રનગર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૬/૨૦૦૧ ના કામે આરોપીઓ (૧) શ્રી વિરેન્દ્ર હિરાલાલ માળી, નાયબ કાર્યપાલક ઇજનેર, વર્ગ-ર (ર) શ્રી બળવંતભાઇ ભીખાભાઇ લકુમ, અધિક મદદનીશ ઇજનેર, વર્ગ-૩ (૩) શ્રી નરેન્દ્રસિંહ કેશુભા રાણા, વર્કચાર્જ કલાર્ક, વર્ગ-૩ (૪) શ્રી રમેશ જેરામભાઇ ટીકોળીયા, જુનિ. કલાર્ક, વર્ગ-૩ બધા લીબંડી નાની સિંચાઇ યોજના પંચાયત પેટા વિભાગ, જી. સુરેન્દ્રનગર નાઓને તા. ૩૧/૧૦/૨૦૧ર ના રોજ એડી. સેસન્સ જજશ્રી, લીંબડી નાઓએ આરોપી નં. ર ને શિક્ષાપાત્ર ગુનામાં ર વર્ષની સાદી કેદ અને રૂ. ૧,૦૦૦/- દંડ દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા ફરમાવેલ છે. તેમજ આરોપી નં. ૧ શ્રી વિરૈન્દ્રસિંહ હિરાલાલ માળી ચાલુ ટ્રાયલ દરમિયાન મરણ ગયેલ છે. તેમજ આરોપી નં. ૩ અને ૪ નાઓને શંકાનો લાભ આપી છોડી મુકેલ છે.
માહે. ૧૧/૨૦૧૨ સાબિત કેસો ૧
(૧) જુનાગઢ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૪/૧૯૯૫ ના કામે આરોપી શ્રીજગદીશચંદ્ર દિવેશ્વરભાઇ દવે, તલાટી-કમ-મંત્રી, જરગલી તથા આકોલાલી, તા.ઉના, જિ.જુનાગઢ,વર્ગ-૩ નાઓને તા. ૨૬/૧૧/૨૦૧ર ના રોજ નામદાર ડીસ્ટ્રીકટ અને સેસન્સ જજશ્રી, એડિશનલ ડીસ્ટ્રીકટ સેસન્સ કોર્ટ, ઉના નાઓએ ભ્ર.નિ.અધિ. સને ૧૯૮૮ ની કલમ ૭ મુજબ પ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૨૫૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૬ માસની સખત કેદની સજા તથા કલમ ૧૩(૧)(ઘ) તથા ૧૩(ર) અન્વયે ૭ વર્ષની કેદની સજા તથા રૂ. ૨૫૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૬ માસની સખત કેદની સજાનો હુકમ તથા બન્ને સજા એકી સાથે ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.
માહે ૧૨/૨૦૧૨ સાબિત કેસો ૩
(૧) અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૦/૨૦૦૭ ના કામે આરોપી શ્રી નરસિંહભાઇ ગોવિંદભાઇ બારીયા, વોર્ડ ઇન્સ્પેકટર,(સિનિયર કલાર્ક) મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ઝોન, ટેક્ષ વિભાગ, અમદાવાદ શહેર ,વર્ગ-૩ નાઓને તા. ૩૧/૧૨/૨૦૧ર ના રોજ નામદાર અધિક સત્ર જજશ્રી, કોર્ટ નં.૧૪, અમદાવાદનાઓએ આરોપીને એક વર્ષની કેદની સજા તથા રોકડ રૂ.૨૦૦૦/- દંડ કરેલ છે.
(ર) નર્મદા એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૪/૨૦૧૧ ના કામે આરોપી શ્રી બાબુભાઇ લક્ષ્મણભાઇ તડવી, તલાટી-મંત્રી, સુંદરપુરા ગ્રામ પંચાયત તા.નાંદોદ જિ. નર્મદા,વર્ગ-૩ નાઓને તા. ૨૧/૧૨/૨૦૧ર ના રોજ એડિશનલ ડીસ્ટ્રીકટ અને સેસન્સ જજશ્રી, એડિશનલ ડીસ્ટ્રીકટ સેસન્સ કોર્ટ, રાજપીપળાનાઓએ ભ્ર.નિ.અધિ. સને ૧૯૮૮ ની કલમ ૭ મુજબ ૧ વર્ષની સાદી કેદની સજા અને રૂ. ૧૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજા તથા કલમ ૧૩(૧)(ઘ) તથા ૧૩(ર) અન્વયે ૨ વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ૧૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજાનો હુકમ છે.
(૩) રાજકોટ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૩/૨૦૦૧ ના કામે આરોપી (૧) શ્રી જેન્તીભાઇ હીરજીભાઇ દેવરા, જુનિયર એન્જીનિયર, વર્ગ-ર, જી.ઇ.બી.(ર) શ્રી અનીલભાઇ લલીતભાઇ મહેતા(પ્રજાજન) રહે. શકિતનગર સોસાયટી, રાજકોટનાઓને તા. ૩૦/૧૧/૨૦૧ર ના રોજ એડિશનલ સેસન્સ જજશ્રી, સેસન્સ કોર્ટ, જેતપુરનાઓએ ભ્ર.નિ.અધિ. સને ૧૯૮૮ ની કલમ ૭ મુજબ બન્ને આરોપીઓને ૨ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૫૦૦૦/- દંડની સજા તથા કલમ ૧૨ સબબ બેવર્ષની સખત કેદની સજા તથા કલમ ૧૩(૧)(ઘ)ના ગુના સબબ ૧૩(ર) મુજબ ૨ વર્ષની સજા તથા રૂ.. ૫૦૦૦/- દંડ
માહે. ૧/૨૦૧૩ સાબિત કેસો ૩
(૧) રાજકોટ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૬/૧૯૯૮ ના કામે આરોપીઓ (૧) શાન્તાબેન ડો./ઓ. લક્ષ્મણભાઇ હિરાભાઇ ભાગીયા, ફિમેલ હેલ્થ વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખીજડીયા તા.જી.રાજકોટ વર્ગ-૩, તથા (ર) શ્રી જગદીશભાઇ નારણભાઇ પાલરીયા(પ્રજાજન) રહે. ખીજડીયા તા.જી.રાજકોટનાઓને તા. ૮/૧/૨૦૧૩ ના રોજ નામદાર સેસન્સ જજશ્રી, રાજકોટની અદાલતે આરોપીઓને કસુરવાર ઠરાવી કલમ ૭ અન્વયે ૧ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦૦૦/- દંડ તથા કલમ ૧૩(૧)(ઘ) તથા ૧૩(ર) અન્વ્યે દોઢ વર્ષની સખત કેદની સજા તથા ૧૦૦૦/- દંડ અને આરોપી નં.-ર ને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.
(ર) વલસાડ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૪/૨૦૦૪ ના કામે આરોપી શ્રી નટવરલાલ છબીલદાસ સુરતી, અધિક્ષક સામુહિક આરોગ્ય કેન્દ્ર, મરોલો નાઓને તા. ૧/૧૨/૨૦૧ર ના રોજ સ્પેશ્યલ જજશ્રી, બીજ કાર્યકારી અધિક છત્ર ન્યાયાલય સેસન્સ કોર્ટ, નવસારીનાઓએ આરોપીઓને કસુરવાર ઠરાવી ભ્ર.નિ.અધિ. સને ૧૯૮૮ ની કલમ ૭ મુજબ ૧ વર્ષની સજા અને રૂ. ૧૫૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૩૦ દિવસની સાદી કેદની સજા તથા કલમ ૧૩(૧)(ઘ) તથા ૧૩(ર) અન્વયે ૨ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૧૫૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૩૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.
(૩) દાહોદ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧/૨૦૦૯ ના કામે આરોપી શ્રી મુકેશભાઇ જમનાદાસ દેસાઇ, નાયબ કાર્યપાલક ઇજનેર, ઝાલોદ નાઓને તા. ૩૧/૧/૨૦૧૩ ના રોજ સેસન્સ જજશ્રી, સેસન્સ કોર્ટ, દાહોદ નાઓએ ભ્ર.નિ.અધિ. સને ૧૯૮૮ ની કલમ ૭ મુજબ આરોપીને ૧ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૩૦૦૦/- દંડની સજા દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા તથા કલમ કલમ ૧૩(૧)(ઘ) તથા ૧૩(ર) મુજબ ૧ વર્ષની સજા અને રૂ. ૩૦૦૦/- દંડની બન્ને સજા એક સાથે ભોગવવાની રહેશે તેવો હુકમ કરેલ છે.
માહે. ર/૨૦૧૩ સાબિત કેસો ૧
(૧) નડીયાદ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૭/૨૦૦૫ ના કામે આરોપી ગણેશભાઇ કાળીદાસ મકવાણા, અ.હે.કો. ખંભોળજ પો.સ્ટેશન, વર્ગ-૩ નાઓને તા. ૨૮/૨/૨૦૧૩ ના રોજ નામદાર ડીસ્ટ્રીકટ જજ શ્રી નડીયાદની અદાલતે આરોપીઓને કસુરવાર ઠરાવી કલમ ૭ અન્વયે ૩ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦૦૦/- દંડ, દંડ ન ભરે તો ૧ માસની સજા તથા કલમ ૧૩(૧)(ઘ) અન્વ્યે પ વર્ષની સજા તથા ૨૦૦૦/- દંડ, દંડ ન ભરે તો ર માસની સજાનો હુકમ કરેલ છે.
માહે. ૩/૨૦૧૩ સાબિત કેસો ૫
(૧) અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૫/૨૦૦૪ ના કામે આરોપી શ્રી અમાનુલ્લાખાન ભુરેખાન પઠાણ, પો.ઇ., સી.આઇ.ડી.ક્રાઇમ, અમદાવાદ શહેર યુનિટનાઓને તા. ૩૦/૩/૨૦૧૩ ના રોજ નામદાર સીટી સેસન્સ કોર્ટ અમદાવાદનાઓની અદાલતે આરોપીને કસુરવાર ઠરાવી કલમ ૭ અન્વયે ૧ વર્ષની કેદની સજા અને રૂ.૧૦,૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૩ માસની સજા તથા કલમ ૧૩(૧)(ઘ), ૧૩(ર) અન્વયે ૩ વર્ષની કેદની સજા તથા રૂ.૨૦,૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૩ માસની સજા બન્ને સજા એકી સાથે ભોગવવાનો હુકમ કરેલ છે.
(ર) અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૭/૨૦૦૪ ના કામે આરોપી શ્રી કિશોરસિંહ કરણસિંહ ગોહિલ, અ.પો.કો., ઓઢવ, પો.સ્ટે.,વર્ગ-૩નાઓને તા. ૩૦/૩/૨૦૧૩ ના રોજ નામદાર સીટી સેસન્સ કોર્ટ અમદાવાદનાઓની અદાલતે આરોપીને કસુરવાર ઠરાવી કલમ ૭ અન્વયે ૧ વર્ષની કેદની સજા અને રૂ.૨૫૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૧ માસની સજા તથા કલમ ૧૩(૧)(ઘ), ૧૩(ર) અન્વયે ૨ વર્ષની કેદની સજા તથા રૂ.૨૫૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૧ માસની સજા બન્ને સજા એકી સાથે ભોગવવાનો હુકમ કરેલ છે.
(૩) બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૫/૨૦૦૯ ના કામે આરોપી શ્રી વસંતભાઇ કસખાભાઇ સોલંકી, જુનિયર કલાર્ક ગુજરાત અનુસુચિત વિકાસ કોર્પોરેશનની કચેરી ઢુઢળીવાડી, પાલનપુરનાઓને તા. ૨૮/૩/૨૦૧૩ ના રોજ નામદાર એડીશનલ સેસન્સ કોર્ટ પાલનપુરનાઓની અદાલતે આરોપીને કસુરવાર ઠરાવી કલમ ૭ અન્વયે ૧ વર્ષની કેદની સજા અને રૂ.૧૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજા તથા કલમ ૧૩(૧)(ઘ), ૧૩(ર) અન્વયે ૧ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજા બન્ને સજા એકી સાથે ભોગવવાનો હુકમ કરેલ છે.
(૪) કચ્છ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૫/૨૦૦૫ ના કામે આરોપી શ્રીમતિ પુષ્પાબેન મહેન્દ્રભાઇ ઠકકર, સીનિયર કલાર્ક,વર્ગ-૩નાઓને તા.૩૦/૩/૨૦૧૩ના ના રોજ નામદાર સ્પેશ્યલ જજશ્રી, ભૂજ નાઓની અદાલતે આરોપીને કસુરવાર ઠરાવી કલમ ૭ અન્વયે ૬ માસની સાદી કેદની સજા અને રૂ.૫૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજા તથા કલમ ૧૩(૧)(ઘ) તથા ૧૩(ર) રૂ.૫૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.
(પ) જુનાગઢ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧/૨૦૦૪ ના કામે આરોપી કરમણભાઇ રત્નાભાઇ સાગઠીયા, અ.પો.હે.કોન્સ. કોડીનાર, જિ.જુનાગઢ,વર્ગ-૩નાઓને તા.૨૫/૩/૨૦૧૩ના ના રોજ નામદાર સેસન્સ કોર્ટ, ઉના નાઓની અદાલતે આરોપીને કસુરવાર ઠરાવી કલમ ૭ અન્વયે ૩ વર્ષની કેદની સજા અને રૂ.૫૦૦૦/- તથા કલમ ૧૩(૧)(ઘ) તથા ૧૩(ર) અન્વયે ૩ વર્ષની સજા તથા રૂ.૫૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજાનો હુકમ કરેલ છે.
માહે. ૪/૨૦૧૩ સાબિત કેસો ૪
(૧) હિમંતનગર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૨/૨૦૦૬ ના કામે આરોપી શ્રી લક્ષ્મણભાઇ ભાથીભાઇ ખાંટ જુનિયર કલાર્ક, સબ ટ્રેઝરી ઓફીસ માલપુર, જિ. સાબરકાંઠાનાઓને તા. ૨૯/૪/૨૦૧૩ ના રોજ નામદાર સેસન્સ કોર્ટ, હિમતનગરનાઓની અદાલતે આરોપીને કસુરવાર ઠરાવી કલમ ૭ અન્વયે ૬ માસની કેદની સજા અને રૂ.૧૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૧ માસની સજા તથા કલમ ૧૩(૧)(ઘ),૧,૨,૩ તથા ૧૩(ર) અન્વયે ૧ વર્ષની સાદી કેદની હુકમ કરેલ છે.
(ર) નડિયાદ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૬/૨૦૦૫ ના કામે આરોપી શ્રી ભરતકુમાર ઠાકોરલાલ બારોટ, અ.હે.કો., પેટલાદ ટાઉન્ પો.સ્ટે., જિ. આણંદ,વર્ગ-૩નાઓને તા. ૩૦/૪/૨૦૧૩ ના રોજ નામદાર એડીશનલ ડીસ્ટ્રીકટ કોર્ટ નં.-૪ આણંદનાઓએ આરોપીને કસુરવાર ઠરાવી કલમ ૭ અન્વયે ૧ વર્ષની કેદની સજા અને રૂ.૫૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની વધુ સજા તથા કલમ ૧૩(૧)(ઘ), ૧૩(ર) અન્વયે ૨ વર્ષની કેદની સજા તથા રૂ.૫૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની વધુ સજા હુકમ કરેલ છે.
(૩) જુનાગઢ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧/૨૦૦૪ ના કામે આરોપી શ્રી કરમણભાઇ રત્નાભાઇ સાગઠીયા, અ.હે.કો. કોડીનાર, પો.સ્ટે., જિ. જુનાગઢનાઓને તા. ૨૫/૩/૨૦૧૩ ના રોજ નામદાર એડીશનલ ડીસ્ટ્રીકટ સેસન્સ કોર્ટ ઉનાની અદાલતે આરોપીને કસુરવાર ઠરાવી કલમ ૭ અન્વયે ૩ વર્ષની કેદની સજા અને રૂ.૫૦૦૦/- દંડ તથા કલમ ૧૩(૧)(ઘ), ૧૩(ર) અન્વયે ૩ વર્ષની કેદની સજા તથા રૂ.૫૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજાનો હુકમ કરેલ છે.
(૪) પોરબંદર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૩/૨૦૧૦ ના કામે આરોપી શ્રીલાખણસી નરબદ ઓડેદરા, સીટી સર્વેયર, પોરબંદર,વર્ગ-૩નાઓને તા.૧૮/૪/૨૦૧૩ના ના રોજ નામદાર ડીસ્ટ્રીકટ સેસન્સ જજશ્રી, પોરબંદર નાઓની અદાલતે આરોપીને કસુરવાર ઠરાવી કલમ ૭ અન્વયે ૬ માસની કેદની સજા અને રૂ.૩૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૨ માસની કેદની સજા તથા કલમ ૧૩(૧)(ઘ) તથા ૧૩(ર) રૂ.૫૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.
માહે. ૫/૨૦૧૩ સાબિત કેસો ૧
(૧) નડીયાદ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૮/૨૦૦૨ ના કામે આરોપી શ્રી હસમુખભાઇ રણછોડભાઇ ઠકકર, અધિક મદદનીશ ઇજનેર, ગુજરાત જળ સંપત્તિ નિગમ, ઉપ પેટા વિભાગની કચેરી, ખંભાત, જિ. આણંદનાઓને તા. ૭/૭/૨૦૧૨ ના રોજ નામદાર સ્પેશ્લય અને સેકન્ડ(એડહોક) ડીસ્ટ્રીકટ જજશ્રી,ની કોર્ટ,આણંદનાઓની અદાલતે આરોપીને કસુરવાર ઠરાવી કલમ ૭ અન્વયે ૯ માસની સાદી કેદની સજા અને રૂ.૫૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૨ માસની સજા તથા કલમ ૧૩(૧)(ઘ),૧,૨,૩ તથા ૧૩(ર) અન્વયે ૧૮ માસની સાદી કેદની અને રૂ.૫૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા બન્ને સજા એક સાથે ભોગવવાનો હુકમ કરેલ છે.
માહે.૬/૨૦૧૩ સાબિત કેસો ૪
(૧) હિંમતનગર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૩/૨૦૦૮ ના કામે આરોપી શ્રી કરશનભાઇ સવાભાઇ સોલંકી, અ.હે.કો., વડાગામ ઓ.પી. ધનસુરા પો.સ્ટે., જિ.સાબરકાંઠાનાઓને તા. ૧૩/૬/૨૦૧૩ ના રોજ નામદાર સ્પેશ્લય જજશ્રીની કોર્ટ,મોડાસાનાઓની અદાલતે આરોપીને કસુરવાર ઠરાવી કલમ ૭ અન્વયે ૬ માસની સાદી કેદની સજા અને રૂ.૧૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૨ માસની સાદી કેદની સજા તથા કલમ ૧૩(૧)(ઘ),૧,૨,૩ તથા ૧૩(ર) અન્વયે ૧ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૨ માસની સાદી કેદની સજા બન્ને સજા એક સાથે ભોગવવાનો હુકમ કરેલ છે.
(૨) મહેસાણા એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૪/૨૦૦૯ ના કામે આરોપી શ્રી જયંતિભાલ રેવાભાઇ સોલંકી, ત.ક.મંત્રી જોટાણા ગ્રામ પંચાયત, તા.જિ.મહેસાણાનાઓને તા. ૨૯/૬/૨૦૧૩ ના રોજ નામદાર સ્પેશ્લય જજશ્રીની કોર્ટ, મહેસાણાનાઓની અદાલતે આરોપીને કસુરવાર ઠરાવી કલમ ૭ અન્વયે ૧ વર્ષની સજા અને રૂ.૧૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજા તથા કલમ ૧૩(૧)(ઘ) તથા ૧૩(ર) અન્વયે ૧ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજા બન્ને સજા એક સાથે ભોગવવાનો હુકમ કરેલ છે.
(૩) ગોધરા એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૫/૨૦૦૭ ના કામે આરોપી શ્રી કુષ્ણકુમાર નરસીંહજી ચાવડા, જિલ્લા પુરવઠા અધિકારી દાહોદ, મહેસુલ વિભાગનાઓને તા. ૨૧/૬/૨૦૧૩ ના રોજ નામદાર ચોથા એડીશનલ સેસન્સ જજશ્રીની કોર્ટ, ગોધરાનાઓની અદાલતે આરોપીને કસુરવાર ઠરાવી કલમ ૭ અન્વયે ૬ માસની સાદી કેદની સજા અને રૂ.૨૫૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની વધુ સાદી કેદની સજા તથા કલમ ૧૩(૧)(ઘ) તથા ૧૩(ર) અન્વયે ૧ વર્ષની સાદી કેદની સજા અને રૂ.૨૫૦૦/- દંડ, બન્ને સજા એક સાથે ભોગવવાનો હુકમ કરેલ છે.
(૪) ભૂજ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૪/૧૯૯૯ ના કામે આરોપી શ્રી ચમનભારથી ગોવિંદભારથી ગુસાઇ મેન્ટેનન્સ સર્વેયર, સીટી સર્વેની કચેરી ભૂજ, વર્ગ-૩ નાઓને તા. ૨૯/૬/૨૦૧૩ ના રોજ નામદાર સ્પેશ્યલ જજશ્રીની કોર્ટ, ભૂજ-કચ્છ નાઓની અદાલતે આરોપીને કસુરવાર ઠરાવી કલમ ૭ અન્વયે ૧ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૨ માસની સજા તથા કલમ ૧૩(૧)(ઘ) તથા ૧૩(ર) અન્વયે ૨ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૨ માસની સજા બન્ને સજા એક સાથે ભોગવવાનો તથા દંડ ભરવાની કસુર બદલની સજા અલગ અલગ ભોગવવાનો હુકમ કરેલ છે.
માહે. ૭/૨૦૧૩ સાબિત કેસો: ૨
(૧) અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧/૨૦૦૫ ના કામે આરોપી શ્રી કાળીદાસ ખેમાભાઇ ચૌહાણ, અ.હે.કો., કાસીન્દ્રા ઓ.પી. અસલાલી પો.સ્ટે., જિ.અમદાવાદનાઓને તા. ૨૯/૪/૨૦૧૩ ના રોજ નામદાર સ્પેશ્લય જજશ્રીની મિરઝાપુર,અમદાવાદ ગ્રામ્યનાઓની અદાલતે આરોપીને કસુરવાર ઠરાવી કલમ ૭ અન્વયે દોઢ વર્ષની સાદી કેદની સજા અને રૂ.૧૫૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા તથા કલમ ૧૩(૧)(ઘ),૧,૨,૩ તથા ૧૩(ર) અન્વયે ૨ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૫૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા બન્ને સજા એક સાથે ભોગવવાનો હુકમ કરેલ છે.
(૨) વડોદરા શહેર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૨/૨૦૦૮ ના કામે આરોપીઓ (૧) શ્રી વ્રજેશભાઇ વિઠ્ઠલભાઇ દેસાઇ, સહાયક અધિક્ષક તથા (ર) શ્રી જશભાઇ પરસોતમભાઇ પટેલ, ડ્રાઇવર બન્ને પ્રાદેશીક માહિતી કચેરી, વડોદરા, વર્ગ-૩ નાઓને તા. ૩૧/૭/૨૦૧૩ ના રોજ નામદાર સ્પેશ્લય અને એડીશનલ સેસન્સ જજશ્રીની કોર્ટ, વડોદરાનાઓની અદાલતે આરોપીઓને કસુરવાર ઠરાવી કલમ ૭ અન્વયે ૧ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૨ માસની સખત કેદની સજા તથા તથા કલમ ૧૨ અન્વયે ૬ માસની સખત કેદની સજા તગા રૂ.૫૦૦/- દંડ દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની સખત કેદની સજા તેમજ કલમ ૧૩(૧)(ઘ) તથા ૧૩(ર) અન્વયે ૨ વર્ષની સખત કેદની સજા અને રૂ.૨૦૦૦/- દંડ, દંડ ન ભરે તો વધુ ૨ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ધ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં દાખલ થયેલ ગુન્હાઓની વિભાગ વાઇઝ હકિકત દર્શાવતું પત્રક તા.૧૨/૯/૨૦૧૩ની સ્થિતી
| |||||||||||||
ક્રમ
|
એ.સી.બી. પો.સ્ટે. નુંનામ
|
૨૦૦૩
|
૨૦૦૪
|
૨૦૦૫
|
૨૦૦૬
|
૨૦૦૭
|
૨૦૦૮
|
૨૦૦૯
|
૨૦૧૦
|
૨૦૧૧
|
૨૦૧૨
|
૨૦૧૩
| |
૧
|
અમદાવાદ શહેર
|
૨૧
|
૨૦
|
૨૦
|
૧૪
|
૧૩
|
૧૫
|
૧૫
|
૧૭
|
૧૧
|
૨૦
|
૧૦
| |
૨
|
અમદાવાદ ગ્રામ્ય
|
૫
|
૯
|
૩
|
૫
| ||||||||
૩
|
ખેડા (નડીયાદ)
|
૧૪
|
૧૮
|
૧૬
|
૧૫
|
૧૨
|
૧૦
|
૬
|
૮
|
૫
|
૪
|
૪
| |
૪
|
આણંદ
|
૫
|
૫
|
૭
|
૮
|
૭
| |||||||
૫
|
ગાંધીનગર
|
૧૧
|
૧૧
|
૧૫
|
૧૬
|
૧૨
|
૧૧
|
૧૦
|
૧૧
|
૧૦
|
૯
|
૬
| |
૬
|
મહેસાણા
|
૧૧
|
૧૦
|
૭
|
૮
|
૮
|
૮
|
૮
|
૯
|
૮
|
૭
|
૭
| |
૭
|
સાબરકાંઠા
|
૫
|
૫
|
૭
|
૮
|
૮
|
૮
|
૫
|
૭
|
૮
|
૬
|
૭
| |
૮
|
વડોદરા શહેર
|
૧૪
|
૧૫
|
૧૫
|
૧૮
|
૧૩
|
૧૮
|
૧૫
|
૮
|
૧૦
|
૮
|
૬
| |
૯
|
વડોદરા ગ્રામ્ય
|
૬
|
૬
|
૨
|
૩
| ||||||||
૧૦
|
પંચમહાલ (ગોધરા)
|
૧૦
|
૭
|
૭
|
૭
|
૮
|
૧૦
|
૮
|
૧૦
|
૭
|
૮
|
૪
| |
૧૧
|
દાહોદ
|
૮
|
૬
|
૯
|
૭
|
૪
| |||||||
૧૨
|
નર્મદા
|
૨
|
૪
|
૪
|
૨
|
૨
| |||||||
૧૩
|
ભરૂચ
|
૧૨
|
૧૧
|
૧૧
|
૧૧
|
૧૦
|
૧૦
|
૩
|
૬
|
૬
|
૮
|
૫
| |
૧૪
|
સુરત શહેર
|
૧૩
|
૧૯
|
૨૪
|
૨૪
|
૧૯
|
૨૦
|
૧૮
|
૧૭
|
૧૬
|
૧૧
|
૯
| |
૧૫
|
સુરત ગ્રામ્ય
|
૫
|
૫
|
૮
|
૬
| ||||||||
૧૬
|
વલસાડ
|
૧૦
|
૧૫
|
૧૬
|
૧૧
|
૭
|
૧૧
|
૭
|
૮
|
૬
|
૯
|
૬
| |
૧૭
|
નવસારી
|
૬
|
૯
|
૫
|
૯
|
૫
| |||||||
૧૮
|
તાપી – વ્યારા
|
૧
|
૫
|
૮
|
૫
|
૩
|
૪
| ||||||
૧૯
|
રાજકોટ શહેર
|
૧૦
|
૧૨
|
૧૨
|
૧૨
|
૧૩
|
૧૩
|
૮
|
૭
|
૧૦
|
૪
|
૮
| |
૨૦
|
રાજકોટ ગ્રામ્ય
|
૩
|
૪
|
૬
|
૩
| ||||||||
૨૧
|
જામનગર
|
૧૩
|
૮
|
૭
|
૯
|
૫
|
૪
|
૭
|
૧૦
|
૮
|
૮
|
૫
| |
૨૨
|
સુરેન્દ્રનગર
|
૮
|
૬
|
૩
|
૫
|
૫
|
૯
|
૭
|
૬
|
૬
|
૯
|
૨
| |
૨૩
|
જુનાગઢ
|
૯
|
૧૧
|
૧૧
|
૧૪
|
૮
|
૮
|
૨
|
૬
|
૫
|
૭
|
૨
| |
૨૪
|
પોરબંદર
|
૩
|
૫
|
૫
|
૩
|
૦
| |||||||
૨૫
|
અમરેલી
|
૫
|
૩
|
૮
|
૨
|
૨
|
૩
|
૫
|
૨
|
૫
|
૬
|
૧
| |
૨૬
|
ભાવનગર
|
૪
|
૫
|
૫
|
૮
|
૪
|
૭
|
૪
|
૭
|
૫
|
૮
|
૬
| |
૨૭
|
કચ્છ પશ્ચિમ ભૂજ
|
૧૦
|
૮
|
૧૦
|
૧૧
|
૯
|
૧૧
|
૧૧
|
૯
|
૭
|
૩
|
૨
| |
૨૮
|
કચ્છ પૂર્વ ગાંધીધામ
|
૫
|
૨
| ||||||||||
૨૯
|
બનાસકાંઠા
|
૧૦
|
૧૧
|
૧૧
|
૧૧
|
૯
|
૯
|
૧૦
|
૧૦
|
૧૧
|
૧૦
|
૧૦
| |
૩૦
|
પાટણ
|
૫
|
૯
|
૭
|
૫
|
૪
| |||||||
કુલ
|
૧૯૦
|
૧૯૫
|
૨૦૫
|
૨૦૪
|
૧૬૫
|
૧૮૬
|
૧૮૩
|
૨૨૩
|
૨૧૦
|
૨૦૬
|
૧૪૫
| ||

No comments:
Post a Comment