અધિકારીઓ કર્મચારીઓની સત્તા અને ફરજો :
વિશેષ નિયામક: લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, ગુજરાત રાજ્ય,અમદાવાદને બ્યૂરોના નીચે મુજબના વિભાગોની તથા વિભાગોના અધિકારીઓની કામગીરી ઉપરના સુપરવિઝન તથા કામગીરી તટસ્થ અને અસરકારક બની રહે તે માટે પગલાં લઈ શકે તે માટેની સત્તાઓ સોંપવામાં આવેલ છે :
મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, વડોદરા એકમ
વડોદરા શહેર એ.સી.બી., પોલીસ સ્ટેશન.
વડોદરા ગ્રામ્ય એ.સી.બી., પોલીસ સ્ટેશન.
ગોધરા એ.સી.બી., પોલીસ સ્ટેશન.
દાહોદ એ.સી.બી., પોલીસ સ્ટેશન.
ભરૂચ એ.સી.બી., પોલીસ સ્ટેશન.
નર્મદા એ.સી.બી., પોલીસ સ્ટેશન.
મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, સુરત એકમ
સુરત શહેર એ.સી.બી., પોલીસ સ્ટેશન.
સુરત ગ્રામ્ય એ.સી.બી., પોલીસ સ્ટેશન.
વલસાડ અને ડાંગ એ.સી.બી., પોલીસ સ્ટેશન.
તાપી એ.સી.બી., પોલીસ સ્ટેશન.
નવસારી એ.સી.બી., પોલીસ સ્ટેશન.
લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોની વહીવટી કામગીરી
મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, મુખ્ય મથક, અમદાવાદ.
મદદનીશ નિયામક (ફિલ્ડ-ર), લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, મુખ્ય મથક, અમદાવાદ.
મદદનીશ નિયામક (ફિલ્ડ-૩), ઇન્ટેવીંગ, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, મુખ્ય મથક, અમદાવાદ.
પોલીસ ઈન્સ્પેકટર, ઈન્ટેવીંગ, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, મુખ્ય મથક, અમદાવાદ.
પોલીસ ઇન્સ્પકેટર (ફિલ્ડ-૧), લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, મુખ્ય મથક, અમદાવાદ.
પોલીસ ઇન્સ્પકેટર (ફિલ્ડ-૨), લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, મુખ્ય મથક, અમદાવાદ.
અમદાવાદ (ક્રાઇમ) રીડર પોલીસ ઇન્સ્પકેટર, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, મુખ્ય મથક, અમદાવાદ.
વડોદરા (ક્રાઇમ) રીડર પોલીસ ઇન્સ્પકેટર, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, મુખ્ય મથક, અમદાવાદ.
રાજકોટ (ક્રાઇમ) રીડર પોલીસ ઇન્સ્પકેટર, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, મુખ્ય મથક, અમદાવાદ.
અમદાવાદ રીડર પોલીસ ઇન્સ્પકેટર, અરજી શાખા, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, મુ.મ., અમદાવાદ.
વડોદરા રીડર પોલીસ ઇન્સ્પકેટર, અરજી શાખા, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, મુખ્ય મથક, અમદાવાદ.
રાજકોટ રીડર પોલીસ ઇન્સ્પકેટર, અરજી શાખા, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, મુખ્ય મથક, અમદાવાદ.
પોલીસ ઇન્સ્પકેટર, ખાતાકીય તપાસ, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, મુખ્ય મથક, અમદાવાદ.
પોલીસ ઇન્સ્પકેટર, પ્રોસીક્યુશન સેલ, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, મુખ્ય મથક, અમદાવાદ.
અધિક નિયામક- લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, ગુજરાત રાજ્ય, અમદાવાદને બ્યૂરોના નીચે મુજબના વિભાગોની તથા વિભાગોના અધિકારીઓની કામગીરી ઉપરના સુપરવિઝન તથા કામગીરી તટસ્થ અને અસરકારક બની રહે તે માટે પગલાં લઈ શકે તે માટેની સત્તાઓ સોંપવામાં આવેલી છે.
મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, અમદાવાદ એકમ.
અમદાવાદ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન
અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશન
ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન
ખેડા એ.સી.બી. પોલીસ સ્ટેશન
આણંદ એ.સી.બી. પોલીસ સ્ટેશન
મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, મહેસાણ એકમ
મહેસાણા એ.સી.બી., પોલીસ સ્ટેશન.
હિંમતનગર એ.સી.બી., પોલીસ સ્ટેશન.
પાલનપુર એ.સી.બી., પોલીસ સ્ટેશન.
પાટણ એ.સી.બી., પોલીસ સ્ટેશન.
સંયુકત નિયામક- લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, ગુજરાત રાજ્ય, અમદાવાદને બ્યૂરોના નીચે મુજબના વિભાગોની તથા વિભાગોના અધિકારીઓની કામગીરી ઉપરના સુપરવિઝન તથા કામગીરી તટસ્થ અને અસરકારક બની રહે તે માટે પગલાં લઈ શકે તે માટેની સત્તાઓ સોંપવામાં આવેલી છે.
મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, રાજકોટ એકમ
રાજકોટ શહેર એ.સી.બી., પોલીસ સ્ટેશન.
રાજકોટ ગ્રામ્ય એ.સી.બી., પોલીસ સ્ટેશન.
સુરેન્દ્રનગર એ.સી.બી., પોલીસ સ્ટેશન.
જામનગર એ.સી.બી., પોલીસ સ્ટેશન.
કચ્છ(પશ્વિમ) એ.સી.બી., પોલીસ સ્ટેશન. ભૂજ,
કચ્છ(પૂર્વ) એ.સી.બી. પો.સ્ટે., ગાંધીધામ
મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, જૂનાગઢ એકમ
જૂનાગઢ એ.સી.બી., પોલીસ સ્ટેશન.
અમરેલી એ.સી.બી., પોલીસ સ્ટેશન.
ભાવનગર એ.સી.બી., પોલીસ સ્ટેશન.
પોરબંદર એ.સી.બી., પોલીસ સ્ટેશન.
મદદનીશ નિયામક : જેઓ નાયબ પોલીસ અધીક્ષક કક્ષાના અધિકારીઓ હોય છે તેઓએ તેમના એકમ/વિભાગના પોલીસ સ્ટેશનનું સુપરવિઝન કરવાનું, ગુનો દાખલ કરવો/ કરાવવો તેમ જ અરજીની તપાસ કરવી/કરાવવાની કામગીરી ઉપર દેખરેખ રાખવી તથા તપાસના અહેવાલોનું નિરીક્ષણ કરી અભિપ્રાય સાથેનો અહેવાલ વડી કચેરીને મોકલવાની કામગીરી સંભાળવાની હોય છે.
પોલીસ ઇન્સ્પેક્ટર :- જેઓ એ.સી.બી. પોલીસ સ્ટેશનના અમલદાર હોય છે તેઓએ તેમના પોલીસ સ્ટેશનની કામગીરી સંભાળવાની હોય છે, જેમાં જાહેર જનતા તરફથી કોઈ ફરિયાદી આવે તો તેને સાંભળી લાંચના છટકાનું આયોજન કરવું, લાંચ સ્વીકારનાર જાહેર સેવકને પકડવો, ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ કરવી તેમ જ સરકારી વિભાગોની ચેકપોસ્ટો, જકાતનાકા,આરોગ્ય કેન્દ્ર જેવી જાહેર જગ્યાઓમાં પન્ટરની મદદ લઈ સ્થળ ઉપર જ ટ્રેપ કરી જાહેર સેવકને લાંચ લેતાં રંગે હાથ ઝડપી લેવાની કામગીરી અને ઉચ્ચ અધિકારીઓ તરફથી સોંપવામાં આવતી અરજી તપાસ કરવાની હોય છે.

No comments:
Post a Comment